સહર્ષ ખુશાલી સાથે જણાવવાનું કે, અમારા કુળદેવી
શ્રી ખોડિયાર માતાજી તથા
શ્રી નાથજીદાદાની અસીમ કૃપાથી રબારીકા નિવાસી (હાલ, સુરત.)
અ.સૌ. અનિતાબેન તથા શ્રી નિલેશભાઈ જદુરામભાઈ દાણીધારિયાના સુપુત્ર
લુણીવાવ નિવાસી (હાલ રાજકોટ)
અ.સૌ. સુમિતાબેન તથા શ્રી હરેશભાઈ છગનદાસ ગોંડલિયાની સુપુત્રી સાથે
સંવત ૨૦૮૩ના મહા સુદ ૫ ને ગુરુવારના શુભ દિવસે વિધિવત સંપન્ન થશે.
તો આ શુભ પ્રસંગે પ્રભુતામાં પગલાં પાડતાં નવયુગલને આશીર્વાદ આપવા આપ પધારીને શોભામાં અભિવૃદ્ધિ કરશોજી.